YES, i CAN ! ! !


સર્વ  શિક્ષા અભિયાન મિશન અંતર્ગત પ્રાથમિક શિક્ષણમાં I.E.D. Unit હેઠળ વિકલાંગ બાળકો અને તેમના વાળી તથા સમાજમાં આવા Differently Able ( Not Disabled ) બાળકોને પુનઃ પ્રસ્થાપિત કરવા માટે નીચે મુજબની વિવિધ પ્રવૃતિઓ ચાલી રહી છે. તો આપણે એક સાચા શિક્ષક તરીકેની ફરજ અદા કરવી હોય તો આવા બાળકોને આ પ્રવૃત્તિમાં જોડીને તેમનો સ્વીકાર કરીએ.


"અમને સહકાર નહિ સ્વીકૃતિ જોઈએ છે"

Ø       વિકલાંગ બાળકોના સર્વે – ફન્ક્સનલ/ ક્લીનીકલ
Ø       ફલેગ ડે ની ઉજવણી
Ø      નિષ્ણાત શિક્ષક દ્વારા શિક્ષણ – રીસોસ ટીચર, કેર ગીવર, ફીઝીયીઓથેરીપી
Ø      સાધન સહાય
Ø      શિષ્યવૃત્તિ સહાય  - સમાજ કલ્યાણ ખાતું 
Ø      વિકલાંગ બાળકો ની હરીફાઈ
Ø      શાળામાં રેમ્પ
Ø      રિસોર્સ રૂમ
Ø      પ્રવાસી શિક્ષક
Ø      એક્ષ્પ્લોઝર વિઝીટ
Ø      I.E.D શીખક તાલીમ
Ø      P.c \S.M.C સભ્યોને તાલીમ
Ø      દિવાળી \ સમર વેકેશન કેમ્પ
Ø      ફાઉન્ડેશનન કોર્સ તાલીમ