Science behind our Religeous Activity

મિત્રો, હમણાં હમણાં જ આપનો પવિત્ર શ્રાવણ મહિનો પૂરો થયો  અને તહેવારોની શ્રુંખલા પૂરી થઇ. ( સરકારી કર્મચારીઓ માટે રજાની  શ્રુંખલા પણ) પણ સમગ્ર મહિનામાં એક પ્રશ્ન એ વિચારતો રાખ્યો..જે મને મારા  ધોરણ  ૬માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ પૂછયો હતો તેનું નામ ઝાલા અર્જુન પ્રવીણસિંહ છે.

અને તેનો  પ્રશ્ન એ હતો ક આ શ્રાવણ મહિનામાં બધા ઉપવાસ કેમ કરે છે અને આટલા બધા તેહવાર કેમ આવે છે.....? ? ?


To be very frank કહું તો મને પણ નહોતી ખબર પણ હું એની જીજીવિષાને સંતોષવા માંગતો હતો એટલે કહ્યું કે હું આવતીકાલે જણાવીશ અને પછી મેં મારા બે ત્રણ મિત્રો ને આ જ પ્રશ્નો પૂછ્યા.....જેમાં મારા મિત્ર હિતેશ પ્રજાપતિ( ધંધુકા )  એ સારી એવી માહિતી આપી અને મારી થોડી મુંજવણ દુર કરી....
મારા મિત્રો સાથે થયેલી ચર્ચા અને વાતોના  અંશ રૂપે કહી શકું કે, 


(૧)  શ્રાવણ/ રમઝાન/પર્યુષણ  મહિનામાં ઉપવાસ કેમ રાખવાના હોય છે ?
ધર્મ ગમે તે હોય હિંદુ, મુસ્લિમ, જૈન પણ દરેક ધર્મ માં ચોમાસાના બીજા મહિના ના મધ્યાંતરે જ આથવા બીજા મહિનાના અંતમાં જ ઉપવાસ આવે છે જેમ કે હિંદુ ધર્મમાં શ્રાવણ, મુસ્લિમ ધર્મ માં રમઝાન, અને જૈન ધર્મમાં પર્યુષણ એટલે કે બધા જ ધરમાં માં આહાર નો ત્યાગ કરવાનું આપના ધર્મગુરુ(ધર્મગ્રંથ) દ્વારા જણાવાયું છે...અને આપના ઋષિમુની કે ગુરુઓ ઘણા બુદ્ધિજીવી હતા તેઓએ આ સમગ્ર 'આહારના ત્યાગ' ને બૌદ્ધિક રીતે ધર્મ સાથે જોડી દીધો જેથી સામાન્ય માણસ તેનું પાલન કરે અને બીજી વિપદાઓ થી દુર રહી શકે. પણ ખરેખર તો આ 'ઉપવાસ' નો વૈજ્ઞાનિક રીતે અને તાર્કિક રીતે પણ સંબંધ છે.. કઈ રીતે ચાલો જાણીએ.
ચોમાસું જ્યારથી પ્રારંભ થાય છે ત્યારથી ધીરે ધીરે સમગ્ર વાતાવરણ વાદળછાયું અને સુર્યપ્રકાશ વિહોણું બની જાય છે જેના કારણે આપના શરીરમાં જઠરની j જઠરાગ્ની ધીમે ધીમે મંદ પડતી જાય છે અને આપની ચયા- પચાયની પ્રક્રિયા નબળી પડી જાય છે તેથી જો આપને આ મહિના દરમિયાન ખોરાક વધુ આરોગીએ તો આપની ચયા- પચાયની પ્રક્રિયા ઉત્કૃસ્ત કાર્યદક્ષાતા નહિ આપે માટે જ આ મહિના માં 'ઉપવાસ'નો મહિમા આપ્યો છે.

(૨) આ મહિનામાં તહેવારો પણ કેમ વધારે હોય છે ?
અષાઢ/ શ્રાવણ  - રમઝાન -  પર્યુષણ મહિનાઓમાં વાદળછાયા વાતાવરણમાં  સામાન્ય માણસને કામ કરવામ કંટાળો કે આળશ આવતી હોય છે અને તે કદાચ લાંબા સમય સુધી કાર્ય કરી પણ ના શકે કારણ કે વાતાવરણમાં અસંખ્ય બેક્ટેરિયા અને  નાના નાના જીવો ઉત્પન્ન થાત હોય છે જે આપના સ્વાસ્થ્ય માટે હાનીકારક હોય છે અને તેથી જો તમે એકધાર્યું કાર્ય કરતા રહો તો કદાચ કંટાળી જાઓ અને આવા મંદ વાતાવરણમાં મનુષ્યની ચેતાઓને જાગૃત અને વધારે કાર્યશીલ  રાખવા માટે તહેવારોને આપના જીવન સાથે જોડવામાં આવ્યા અને અંતે તો આપના તહેવારો આપની મન: સ્ફૂર્તિ  માટે બનાવાયા હતા. આથી જ મહતમ
તહેવારોઆ મહિનામાં ઉમેરાયા કે જેથી મન ની સ્ફૂરણા જળવાઈ રહે.


  પ્રશ્ન, જીવનમાં વર્ષો ઉમેરવાનો નથી,  પરંતુ વર્ષોમાં જીવન ઉમેરવાનો છે... 

આ  માહિતીને  વધુ સમૃદ્ધા બનાવવા માટે તમારી  comment  આપવાનું ના ભૂલશો.

Movies List for our Children...

'For Becoming  Modern Dronaacharya'

As we know we are living in the 21st century and its called Technology Era or you can say that this is the Multimedia GeNext. So if you are thinking to serve better and best ever than i think you must take the escorting from technologies as well Multimedia....What you think ?

As per my knowledge we have the accommodation of single PC or Laptop at our school area and we must take advantage of it. We have to use our pc or laptop for learning or training our student with some how entertaining too. If you want to give Better Vision and Bigger sky to your children than you must Get them to watch the movie all around cinema which will expand the Intellectual level.
So making that holy cause first we have to make a list of varous movie which will increase different type of VALUES in them. Movie which not only entertainment, but  also increase the knowledge of Science, Geography, Innovation, Respect for nation, and many more values..... For example we should get them for movie 'LAKSHYA' hindi movie(Hrithik Roshan) for nation pride and awerness. Another example for movie is Rang de basanti for Protesting again Corruption......etc..... 

So frndz pls conclude all type of (various) movie.

*Here is the List of Movie 
 
{Bollywood}
 • Stanely ka Dabba
 • Udaan
 • Lakshya
 • Lagaan
 • Swadesh
 • Munnabhai MBBS
 • Lage Raho Munnabhai
 • 3 Idiots
 • Taare zameen par
 • Paathshala
 • Raahi (Old movie)
 • Masoom
 • Rang De Basanti  
{Hollywood}
 • Jathura
 • Monkey Checks In
 • Stuart Little Part 1 and 2
 • Dr. Dullitle
 • Harry Pottor - Series
 • Honey I shrunk the kids
 • Avataar
 • Juracik Park 1 and 2.
 • Mouse hunt
 • A Baby's day out
 • Spy Kids -Series
 • Good will Hunting
 • Home a lone part 1 to 3
 • Patch Adom
 • Good Will Hunting
*This list is still not enough if we made one more attempt(feedback) than it will be upgraded regularly...


So make your children TECH KIDS...