Let's Do with us....check my heartbeat !!!



ધોરણ ૭ ના બાળકો જયારે પાઠ ૧૧ : આપણું શરીર ભણતા હતા ત્યારે પ્રવૃતિ ૧ એક મિનીટમાં હદયના ધબકારા ગણવા માં મશગુલ વિદ્યાર્થીઓ....બાળકો એ હદયના ધબકારા તેમના ડાબા હાથની નાડી પર અને પગની ઘૂંટીની બાજુમાં પણ અનુભવ્યા હતા.
Experimental task
Standerd 7th student checking their heartbeat at left hand wrist during the science practical task of lesson 11 : Our Body.