બાળકોના મન


"ન ધરા સુધી ન ગગન સુધી,અમારે તો પહોચવું છે બાળકોના મન સુધી"

પ્રાથમિક શિક્ષક

પ્રા - પ્રારંભીક પાયો ઘડનાર મજબુત બનો

- થડની જેમ સ્થાયી બુનિયાદી બનો

મિ - મિતભાસી અને ભાવનાશીલ બનો

- કર્મ અને ધર્મથી પવિત્ર બનો

શિ - શિક્ષકપ્રેમી અને બાલપ્રેમી બનો

ક્ષ - ક્ષમતાધરી શિક્ષણ આપતા શીખો

- કર્તવ્ય માં રહી ક્ષમા આપતા શીખો